તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગાની કે.બી.શાહ સ્કૂલમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ ભાસ્કર | વિરમગામની શ્રી કે બી શાહ વિનય મંદિર સ્કૂલમાં સ્વામી વિવેકાનંદજી ની 157 મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વિવેકાનંદના જીવન અને કવન વિશે વ્યક્તવ્ય તથા વ્યકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવેકાનંદના વિચારો ને જાણવાનો પ્રયત્ન કર્યો હતો.શાળાના પ્રિન્સિપાલ અલ્કેશભાઇ દવે દ્વારા શ્રેષ્ઠ વક્તાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો