તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદ તાલુકાના વસ્તી પગાર કેન્દ્રની કાળીગામ ગુર્જર પ્રા.શાળામાં મકરસંક્રાંતિની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ તાલુકાની વસ્તી પગાર કેન્દ્રની કાળીગામ ગુર્જર પ્રા.શાળામાં તા.13 જાન્યુઆરીના રોજ શાળા કક્ષાએ મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય નિલકમલ છગનભાઇ માલ દ્વારા પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકોને ઉત્તરાયણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઉજવણીમાં સૌ સ્ટાફગણે ભાગ લઇ બાળકો સાતે ભરપુર આનંદમાણી એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો