તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંખેડા ખાતે અંબેના પ્રાગટ્ય દિનની ઉજવણી અંબે માતાજીના મંદિરે કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંખેડા|સંખેડા ખાતે પોષી પૂનમ માં અંબેના પ્રાગ્ટય દિનની ઉજવણી અંબે માતાજીના મંદિરે કરાઇ.અંબે માતા મંદિર યુવક મંડળ દ્વારા આજે સંખેડા ખાતે અંબે માતાજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.અત્રેના મંદિરની સ્થાપનાને 58 વરસ થયા છે.મંદિરે આજે માતાજીના પ્રાગટ્ય દિન નિમિતે કેક કાપવામાં આવી હતી.સંખેડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઇ દેસાઇ અને જીલ્લા પંચાયત સભ્ય નિતિનભાઇ શાહના હસ્તે કેક કાપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો