તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરજણ ટોલનાકા ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ એલ એન્ડ ટી ટોલ પ્લાઝા ખાતે 31 મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજરોજ બાઈક ચાલકોને પતંગના દોરાથી બચવા માટે બાઇકો પાર સેફ્ટી ગાર્ડ લગાવ્યાં હતા. જ્યારે કાર ચાલકો સીટ બેલ્ટ મારેલા હોય બાઈક ચાલકોએ હેલ્મેટ પેહેરેલા હોય એમણે ગુલાબનું ફૂલ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. ટ્રક ચાલકોની આંખોની ચકાસણી કરવામાં આવી હતી. આમે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં ટ્રાફિકને લાગતી માહિતી આપવમાં આવી હતી.

31 મા માર્ગસલામતી સપ્તાહની ઉજવણી 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધીને ચાલી રહી છે. જેમાં આજરોજ રવિવારે વડોદરા જિલ્લા ટ્રાફિક પોલીસ આરટીઓ અને ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો