તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇ રાષ્ટ્રીય સંઘ ભાજપ દ્વારા CAAના સમર્થનમાં સહી ઝૂંબેશ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડભોઇ |આજરોજ ડભોઇ રાષ્ટ્રીય સંઘ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા CAAના કાયદાના સમર્થનમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક હજારથી વધારે લોકોએ સહી કરી દેશ હિતના કાયદાનું સમર્થન કર્યું હતું. જેમાં એકબાજુ સંઘના કાર્યકર્તાઓ દ્વારા કોલેજના ગેટ પર તો વળી ભાજપા યુવા મોરચા દ્વારા આંબેડકર ચોક ખાતે સમર્થનમાં સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં હજાર ઉપરાંત સમર્થકોએ સહીઓ કરી હતી. આ તબક્કે યુવા ટીમમાં પ્રમુખ વિશાલ શાહ અને તેઓની ટીમ તો વળી નગર પ્રમુખ ડો. સંદિપશાહ મહામંત્રી અમિત સોલંકી સહીત સૌ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો