તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધુકા સમર્પણ ઈંગ્લિસ મિડિયમ સ્કૂલમાં રમત સ્પર્ધા યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા ભાસ્કર | ધંધુકા ખાતે આવલી શ્રી સમર્પણ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં વિસરાતી જાતિ જૂની રમતો જેવી કે ગીલ્લી દંડા, લખોટી, સાત ઠીકરી, કુંડાલા, લોખંડ કે લાકડું, આંધળો પટ્ટો જેવી જુદી જુદી ૧૬ થી પણ વધુ રમતોની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આસ પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...