તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળામાં સ્વાઇન ફ્લૂ રોકવા ઉકાળાનું વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળા | તાજેતરમાં રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો રોગ વકરી રહ્યો છે.આ રોગને અટકાવવા માટે આરોગ્ય વિભાગ અને આર્યુવેદ ખાતું કામે લાગી ગયું છે.બાવળા તાલુકાનાં દેવ ધોલેરામાં આવેલા સરકારી આયુર્વેદ દવાખાનું અને બાવળા નગરપાલિકા દ્વારા બાવળા નગરપાલિકાની બહાર શહેરમાં સ્વાઈન ફલૂ ઉકાળા કેમ્પઈનની શરૂઆત કરવામાં આવી છે.જેમાં પાલિકા પ્રમુખ મીનાબેન.પી.પટેલ,ઉપપ્રમુખ દશરથભાઇ ઠાકોર,ચીફ ઓફીસર સિધ્ધાર્થભાઇ પટેલ,તમામ નગરસેવકોએ હાજર રહીને કેમ્પઈનનું ઉદ્ધઘાટન કર્યું હતું.તેમજ ટુંક સમયમાં બાવળા શહેરના તમામ વોર્ડમાં ઉકાળા વિતરણ પાલિકાના સહયોગથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો