કનકેશ્વરી દેવીની નિશ્રામાં સદ્્ગુરુ ધામ આશ્રમમાં બ્રહ્મ ચોર્યાસી યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા(ભંકોડા) | ચુંવાળ પંથકના અશોકનગર સદગુરુ ધામ આશ્રમમાં મા કનકેશ્વરી દેવીની પ્રેરણા અને શુભ નિશ્રામાં અરવિંદભાઇ રામાવત પરિવાર દ્વારા બ્રહ્મ ચોર્યાસી યોજાઇ હતી. અશોકનગર સહિત આશ્રમના સેવક સમુદાય અને ભુદેવોએ ભોજનપ્રસાદ લીધો હતો. મા કનકેશ્વરી દેવી (કથાકાર), ડો. દીલીપભાઇ વૈદ્ય સહિત સેવક સમુદાય મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...