તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરવા(હ)માંથી બોટલ નંગ 432 વિદેશી દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પોલીસ મથકના પીએસઆઇ જે.એન.પરમારે બાતમીના આધારે ડાંગરિયા ચોકડી પાસે વાહન ચેકીંગ હાથ ધરતા આ માર્ગ પરથી પસાર થતી સેન્ટ્રો કારને અટકાવી તલાશી લેતા કારમાંથી 432 બોટલ અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો પોલીસે 43200/- રૂપિયાનો દારૂ અને 50 હજાર રૂપિયા ની કાર સાથે રાજેન્દ્ર સિંહ જયસિંહ પગી રહે.પાદરડી અને ચંદુભાઈ પુનાભાઈ ખાંટ ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...