તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 લાખના દારૂ તથા બીયર સાથે બુટલેગર ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરા શહેર અે ડીવીઝ પોલીસે દયાળ કસ્બા વિસ્તારમાંથી રૂા 2 લાખનો વિદેશી દારૂ તથા બીયર સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

ગુજરાતમાં દારૂબંધી હોવાના ધજાગરા બુટલેગરો ઉડાવી રહ્યા છે અને દારૂનું વેચાણ થતુ હોય છે. પોલીસ દ્વારા પણ ગુજરાતમાં અાવી અસામાજીક પ્રવૃતિઅો બંધ થાય તે માટે ડ્રાઇવ કરતી હોય છે અથવા તો તેઅોને મળતી બાતમી મુજબ વારંવાર રેડ પાડીને જથ્થાબંધ માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડતા હોય છે. તેમ છતા બુટલેગરો બિંદાસ રીતે દારૂનો વેપલો કરતા હોય છે. ગોધરા અે ડીવીઝ પોલીસે મળેલી હકીકતને અાધારે પોસઇ અેમ કે ખાંટ તથા ડી સ્ટાફના પોલીસ માણસો દયાળ કસ્બા વિસ્તારમાં રહેતા જસવંત ઉફ્રે ટીનો
પરસોત્તમ પરમારના ધરે તપાસ કરતા ધરની અાજુબાજુ બનાવેલ નાના ભોયરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની બોટલો નંગ 2965 જેની કિંમત રૂા. 2,84,023ના મુદ્દામાલ સાથે બુટલેગર મળી અાવ્યો હતો જેના વિરૂધ્ધ ગોધરા શહેર અે ડીવીઝન પોલીસે પ્રોહ્બીનો ગુનો નોંધી કાયર્વાહી કરી છે.

કુટુંબી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી

ગોધરા અે ડીવીઝન પોલીસનો સપાટો

_photocaption_ગોધરા શહેર અે ડીવીઝ પોલીસે બે લાખના વિદેશી દારૂ તથા બીયર સાથે બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો હતો.*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો