તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકાની સ્કૂલે બાયો સ્ટેટ ઇન્ડિયા લી. કંપની દ્વારા ચેક અપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા | બાયો સ્ટેટ ઇન્ડિયા લી. કંપની દ્વારા 27મી ફેબ્રુઆરીએ બી.પી. દાવડા સરસ્વતી વિદ્યાલય, ધોળકામંા જે વિદ્યાર્થી ગ્રામ્ય વિસ્તારમંાથી અભ્યાસ કરતા હોય અને જેમની જમીન 5 એકરથી ઓછી હોય અને વિદ્યાર્થીના મેરીટના આધારે વિદ્યાર્થીઓને રૂ.2500ની શૈક્ષણિક સહાય માટે ચેક વિતરણ કરાયો હતો. જેમાં અત્રેની શાળાના 10 વિદ્યાર્થીઓને આ લાભ પ્રાપ્ત થયેલ હતો. ધોળકાનાં ભરતભાઇ પટેલ, બાયો સ્ટેટ કંપનીના પરેશભાઇ પટેલ, મોહસીનભાઇ વ્હોરાના હસ્તે ચેકોનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો