તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગોદરા પોલીસે 4 દિવસમાં 3 ટ્રક દારૂ ઝડપ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બગોદરા પોલીસે બાતમીના આધારે ટ્રકમાં વોશીંગ પાવડરની થેલીઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂની 3600 બોટલો સાથે 24,67,000 નો મુદામાલ જપ્ત કરીને ટ્રક ચાલક અને કંડકટરને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દઈ તેની વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વિદેશી દારૂક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.

બગોદરા સૌરાષ્ટ્રનું નાકું ગણાય છેે.સૌરાષ્ટ તરફ વિદેશી દારૂ પુષ્કળ પ્રમાણમાં જાય છે. ત્યારે બહારનાં રાજ્યમાંથી જુદી જુદી તકનીકો અપનાવીને બુટલેગરો વિદેશી દારૂ સૌરાષ્ટ્ર તરફ લઈ જતાં હોવાથી તેમજ ઉત્તરાયણ તહેવારમાં નીમીતે વિદેશીી દારૂની હેરાફેરી અટકાવવા રેન્જ આઇ.જી. એ.કે. જાડેજા અને જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી.અસારી દ્વારા અસામાજીક પ્રવુતીઓને ડામી દેવા અને ગુજરાત રાજ્યમાં ચોરીછૂપીથી વિદેશી દારૂની હેરાફેરી થતી અટકાવવા માટેે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી.આ સૂચનાને આધારે ધોળકા મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંન્ડેયએ બગોદરા પોલીસને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.આ સૂચનાને આધારેે બગોદરા પી.એસ.આઇ. એમ.પી. ચોહાણ, કોન્સ્ટેબલ સુરેન્દ્રસિહ, જયદિપસિહ, ભરતભાઈ, કિશોરભાઇ વગેેરે પોલીસ સ્ટાફ સાથેેે હાઇ-વે ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતાં ત્યારે જ્યદીપસિહને બાતમી મળી હતી કે હરીયાણા પાર્સીંગની ટ્રકમાં વોશીંંગ પાવડરની થેલીઓ નીીચે સંતાડીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂ રાજકોટ તરફ જઈ રહ્યો છે.જે બાતમીનાં આધારે બગોદરા પોલીસ બગોદરાામાં આવેલા તારાપુર ત્રણ ૨સ્તા ઉપર વોચમાં ગોઠવાઈ ગયા હતાં.થોડીવારમાં બાતમી મુજબની ટ્રક નીકળતાં તેને ઉભી રખાવીને ટ્રકમાં તપાસ કરતાં વોશીંગ પાવડરની થેલીઓ નીચે

અનુસંધાન પાના નં-3

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો