બોડેલી તા.પં. સદસ્યનું ગોવામાં હાર્ટ એટેકથી મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી|બોડેલી તાલુકા પંચાયતના કોસિન્દ્રા બેઠકનાં કોંગ્રેસી સદસ્ય અમૃતભાઈ રાઠી પત્ની અને કુટુંબીજનો સાથે ગોવા ફરવા ગયા હતા. ત્યાં ક્રુઝબોટમાં દરિયાઈ મોજ માણી રહ્યા હતા, ત્યાં અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત થયુંં હતું.તા.પં. સદસ્ય રહીને 45 વર્ષીય અમૃત રાઠીએ મિત્ર વર્તુળ મોટું બનાવ્યું હતું.તેઓનો મૃતદેહ ગોવાથી પ્લેન મારફતે લવાયો હતો. અંતિમયાત્રામાં ં સ્વજનો, મિત્રો અને ગ્રામજનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પિ હતી.

અન્ય સમાચારો પણ છે...