તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીઓબીમાં એક મહિનાથી એન્ટ્રી પાડવાનું મશીન બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા ખાતે બેન્ક ઓફ બરોડાની શાખામાં બહારના ભાગે પાસબુકમાં એન્ટ્રી કરવાનું મશીન છે. આ મશીન આશરે એકાદ મહિનાથી બગડેલી હાલતમાં છે. જેના કારણે બેંકમાં ગ્રાહક જ્યારે અહીંયા પાસબુકમાં એન્ટ્રી કરવા માટે આવે છે અને મશીન બગડેલું હોવાનું જાણવા મળતા એન્ટ્રી કર્યા વિના જ પરત જવું પડે છે.

કંઈક આવી જ હાલત સ્ટેટ બેંકમાં બહાર મુકાયેલા મશીનની છે. એ પણ ક્યારેક ક્યારેક ખોટકાઈ જાય છે. મોટાભાગે એનરોઇડ ફોન વાપરતા ગ્રાહકો બેંકની પાસબુકને લગતી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે. પણ સાદા ફોન વાપરતા ગ્રાહકો આજેય પાસબુકમાં એન્ટ્રી પડાવવાનો આગ્રહ રાખે છે.આવા ગ્રાહકોને સૌથી વધુ હાલાકીનો સામનો જ્યારે બેંકમાં મુકેલા એન્ટ્રી પાડવાના મશીન બંધ હોય ત્યારે કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો