તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાના ચીઠીયાવાડમાં મંજુર થયેલા ઠરાવ મુજબ કામ ના થતું હોવાનો રહીશનો આક્ષેપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાના ચોઠીયાવાડમાં ગટરના કામ કરીને રોડ બનાવાનું કામ ને લઇને સ્થાનીક રહીશ મહેશ સુંદરાણીએ નગર પાલિકામાં રસ્તાનું કામ ઠરાવ મુજબ ના થતું હોવાના આક્ષેપ કરીને લેખિત રજુઆત કરી હતી. લેખીત રજુઆત મુજબ ચીઠીયાવાડમાં ગટરના કામ કરીને રસ્તો બનાવવાનુ઼ કામ મંજુર થયું છે. પણ ચીઠીયાવાડમાં ત્રણ શેરીમાં ફક્ત બે શેરીમાં કામ ચાલુ થયું છે. તે પણ રસ્તાની બે સાઇટ ગટર આવેલી હોછા છતાં કોન્ટ્રાકટર દ્વારા એક જ સાઇડે ગટરનું કામ કરવા ખોદકામ કરી રહ્યા છે.

જયારે ઠરાવમાં ચીઠીયાવાડની તમામ શેરીમાં ગટર કામ અને રસ્તાનું કામ મંજુર થયું હોવા છતાં અઘુરી અને ખોટા કામ થતુ઼ હોવાનો આક્ષેપ કરીને તાત્કાલીક ઘોરણે કામ બંઘ કરીને યોગ્ય કાર્યવાહી કરવા લેખીતમાં રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો