તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજ લાંબીશેરીના નાના રામજી મંદિરે જન્મોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ | શહેરમાં આવેલી લાંબીશેરી વિસ્તારના નાના રામજી મંદિર ખાતે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરના 12 કલાકે રામ લલ્લાને પારણામાં ભક્તોએ ઝુલાવી કૃતજ્ઞતા અનુભવી હતી. આ પ્રસંગે દિવસ દરમિયાન વિવિધ ધાર્મીક કાર્યક્રમો અંતર્ગત મંગળા આરતી, સાયં આરતી વિગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ કપડવંજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ પંચના પ્રમુખ રવિભાઈ ત્રિવેદી અને મહિલા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ પંચના પ્રમુખ વિણાબહેન ત્રિવેદીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...