તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મ દિને બાળકોને બિસ્કિટ વિતરણ અને વૃદ્ધાશ્રમમાં ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા) ભાસ્કર | વિરમગામ ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે જન્મ દિન નિમિત્તે શીલધાત્રી વિદ્યાલયના બાળકોને બિસ્કીટ વિતરણ કર્યું હતું. આ પ્રસંગે કોંગેસ અગ્રણી અજીતભાઇ ખુદડીયા (પૂર્વ જિલ્લા સદસ્ય) દશરથભાઇ પટેલ, ગાભુજી ઠાકોર, રામાજી ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા. જયારે સચાણા હરીપુરામાં વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોનું શાલ ઓઢાડી સન્માન કરી વૃદ્ધો સાથે ભોજન લઇ જન્મ દિનની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...