તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ કેળવણી મંડળ દ્વારા પક્ષી દર્શનનું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | કપડવંજ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓને વન્ય જીવન સૃષ્ટિ, કુદરતી સાનિધ્ય અને પક્ષી દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળના વ્યાયામ શિક્ષકો અને કર્મચારીઓ પણ જોડાયાં હતાં. કપડવંજ કેળવણી મંડળના મંત્રી અનંતભાઈ શાહએ વન્યસૃષ્ટિનો પરિચય, નદી, જંગલ, કોતરો, પાણી જેવા કુદરતી સ્ત્રોતોના પરિબળો સામે કેવી રીતે રહી શકાય તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતાં. આ ઉપરાંત નર્મદા મુખ્ય કેનાલ અને વરાસી નદીમાં બનાવેલા સાયફનની મુલાકાત કરાવી વિદ્યાર્થીઓને જળવ્યવસ્થાપન વિષે અવગત કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો