તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિછણ ગામે મહાસુખલાલ શાહ પરિવાર દ્વારા ધાબળા વિતરણ કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ ભાસ્કર | માંડલ તાલુકાના વિછણ ગામ ના વતની અને હાલ બહુચરાજી ખાતે કાપડની દુકાન ધરાવતાં મહાસુખલાલ અમૃતલાલ શાહ પરીવાર તરફથી પિતૃ ઋણ અર્થે માદરે વતન માંડલ તાલુકાના વિછણ ગામે સમસ્ત ગામ પરિવાર નો જમણવાર તારીખ 15 માર્ચ રવિવારના રોજ વીછણ મહાદેવની વાડી ખાતે યોજવામાં આવ્યો છે તેમજ વીછણ ગામે રહેતા દરેક પરિવારને ઘરદિઠ યાદગીરી રૂપે ગરમ ધાબડા આપવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો