ધોળકામાં જનજાગૃતિ અભિયાન ભારત એકતા યાત્રા કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા ભાસ્કર | શહેર ખાતે જન જાગૃતિ અભિયાન ભારત એકતા યાત્રા અંતર્ગત ગુજરાત પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ આર.સી.પટેલની પ્રેરક ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા મહામંત્રી (પૂર્વ કેબીનેટ મંત્રી) માધુભાઈ ઠાકોર, ગુજરાત ખાદી ગ્રામ ઉદ્યોગ ચેરમેન કુશળસિંહ પઢેરિયા, શૈલેશભાઈ દાવડા, નવદીપભાઈ ડોડીયા, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ લકુમ, તેજશ્રીબેન પટેલ, કાળુભાઈ ડાભી, જન જાગૃતિ અભિયાન જિલ્લા સંયોજક સુરેશભાઈ જે.પટેલ, સહ ઇન્ચાર્જ દિગ્વિજયસિંહ બારડ, જિલ્લા ઉપપ્રમુખ સવજીભાઈ કો.પટેલ સહિત જીલ્લા સંગઠન ના હોદ્દેદારો તેમજ મંડલ પ્રમુખ મહામંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...