તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદમાં જલાબાપાની 138મી પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદ | પ્રાત: સ્મરણીય સંત પૂ.જલારામ બાપાની ૧૩૮મી પુણ્યતિથી મહાવદ ૧૦ ને ગુરુવાર તા.૨૮-૨-૨૦૧૯ના રોજ સાણંદ જલારામ મંદિરે ભજન સત્સંગ સહિતના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બાપા જલારામ સત્સંગ મંડળ થતા સમસ્ત લોહાણા સમાજ સાણંદ દ્વારા આયોજીત આ કાર્યકરમાં કમીજલા ભાણતીર્થના મહંત પૂ.જાનકીદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહી આશીવર્ચન આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો