સાણંદની લાભ શુભ સોસાયટીમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_સાણંદ લાભ શુભ સોસાયટીની બાજુમાં આવેલ જલારામ મંદિર ખાતે શીવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ કરાયો હતો. 10 ફેબ્રુઆરીને સોમવારે કથાનો પ્રારંભ કરાયો હતો.કથાની વ્યાસપીઠે શાસ્ત્રીજી કિરીટભાઈ ત્રિવેદી કથાનું રસપાન કરાવી રહ્યા છે. સમગ્ર કથાનું આયોજન બાપા જલારામ સત્સંગ મંડળ તેમજ સમસ્ત સાણંદ લોહાણા સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.કથાની પૂર્ણાહુતિ 18 ફેબ્રુઆરીને મંગળવારે કરશે. તેમજ આ કથામાં આવનાર તમામ રકમ નેત્ર યજ્ઞના કામોમાં ઉપયોગમાં લેવામાં આવશે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...