તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિપલોદ તેજસ વિદ્યાલયમાં બારમા સામાન્ય પ્રવાહના કેન્દ્રની શરૂઆત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેવગઢ બારિયા |દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ તથા આસપાસના વિદ્યાર્થીઓને બારમા ધોરણની સામાન્ય પ્રવાહના પરીક્ષા આપવા લીમખેડા દેવગઢ બારીયા જવું પડતું હતું જેને લઇને પીપલોદ તેજસ વિદ્યાલયમાં 12માં સામાન્ય પ્રવાહનું કેન્દ્રની માગણી કરી હતી જ્યારે સરકાર દ્વારા પરીક્ષા સમિતિએ તેજસ વિદ્યાલયનું 12નું કેન્દ્ર મંજૂર કર્યો હતો હવે તથા આસપાસના વિદ્યાર્થીઓને 12માની પરીક્ષા માટે પીપલોદ તેજસ વિદ્યાલયમાં જવું પડશે જેનાથી વિદ્યાર્થીઓને બહુ મોટો ફાયદો થઇ ગયો છે તેમનો સમય પણ બચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો