તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ ડિનરીનો બાલદિન સેંટ ઝેવિયર્સ શાળા મહેમદાવાદખાતે યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ ભાસ્કર | નડિયાદ ડિનરીનો બાલદિન સેંટ ઝેવિયર્સ શાળા મહેમદાવાદખાતે યોજાયો હતો. જેમાં નડિયાદ નિર્મળ મિરીયમ ચર્ચ, સેંટ જોસેફ ચર્ચ, માતર, સલુણ અને મહેમદાવાદના 180 બાળકોએ ભાગ લીધો હતો. ડોન બોસ્કોના ફાધર અશ્ચિન તથા તેમની ટીમે ધો. 8થી 10ના બાળકોને પ્રભુના જીવન વિશે પ્રોજેક્ટરથી જ્ઞાન આપ્યું હતું, તથા ધો. 1થી 7ના બાળકોને એકશન સોંગ તથા વિવિધ બાઇબલ આધારિત ક્વિઝ સ્પર્ધા યોજી બાઇબલનું જ્ઞાન પીરસી નાટક રજૂ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો