સાણંદની ગ્લોબલ સ્કૂલ અને શારદા વિદ્યામંદિરમાં બાલદિનની ઉજવણી

Sanand News - baldin celebration at sanand global school and sharda vidya mandir 074612

DivyaBhaskar News Network

Nov 16, 2019, 07:46 AM IST
સાણંદ ભાસ્કર | ગ્લોબલ સ્કૂલ અને શારદા વિદ્યામંદિરમાં બાલદિનની ઉજવણી કરાઈ હતી. બાળકોને ઈનામ આપવામાં આવ્યા હતા. ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને શારદા વિદ્યામંદિર મોરૈયા ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસ બાબાદિન ઉજવવામાં આવ્યો. જેમાં પંડિત જવાહરલાલ નહેરુને ફુલહાર કરી તેમના વિશેે જાણકારી શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય કંચન કંવર દ્વારા આપવામાં આવી.

X
Sanand News - baldin celebration at sanand global school and sharda vidya mandir 074612

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી