તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલાસિનોર ભાસ્કર | બાલાસિનોર રેડ ક્રોસ સોસાયટી દ્વારા જેસીઆઈ બાલાસિનોર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાલાસિનોર ભાસ્કર | બાલાસિનોર રેડ ક્રોસ સોસાયટી દ્વારા જેસીઆઈ બાલાસિનોર અને લાયન્સ ક્લબ બાલાસિનોરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન હનુમાનજી મંદિર, સલિયાવડી દરવાજા પાસે કરવામાં આવ્યું હતું. સાંઈ સેવાધામ ટ્રસ્ટ બાલાસિનોરના સૌજન્યથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ 25 બોટલ રક્તદાન થયું હતું. આ કેમ્પમાં સાંઈ સેવાધામ ટ્રસ્ટના મુકુંદભાઈ પરીખ તેમજ રેડક્રોસ સોસાયટી, જેસીઆઈ અને લાયન્સ ક્લબ બાલાસિનોરના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા કેએમજી હોસ્પિટલ સંચાલિત જે.એમ. કડકિયા બ્લડ સ્ટોરેજ સેન્ટરના લાભાર્થે આ કેમ્પ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો