તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજમાં વીજ કંપની દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | કપડવંજની એમજીવીસીએલ શહેર પેટા વિભાગ કચેરી દ્વારા તાલુકાના સુલ્તાનપુરા, ખાનપુરની ગ્રામ્ય વિસ્તારોની શાળાના વિદ્યાર્થીઓને આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીજ સલામતી જાળવવા અંગે તેમજ આકસ્મીક સમયે જીવ બચાવવા જરૂરી કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાની સારવાર અંગેની તાલીમ શહેર એમજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર ચિરાગભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો