તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડેલી તાલુકા સેવાસદનમાં જાગૃતિ કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સેવાસદન ખાતે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ડો.મિહિરભાઈ પટેલ અને સીડીએચઓના નિર્દેશ અનુસાર કોરોના વાઇરસ અંગે જાગૃતતા આવે તે માટે આયુષ વિભાગ તરફથી અમૃત પેય ઉકાળા વિતરણ કેમ્પ અને હોમીઓપેથી વિભાગ તરફથી માનવ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા અંગેની દવા વિતરણનો સંયુક્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

...અનુસંધાન પાના નં.2

કોરોના અંગે જાગૃતતા લાવવા કાર્યક્રમ યોજાયો

_photocaption_બોડેલી તાલુકા સેવાસદનમાં કોરોના અંગે જાગૃતતા લાલવા તથા વાઇરસથી રક્ષણ માટે ઉકાળાનું વિતરણ કરાયું હતું. } વલ્લભ શાહ*photocaption*
અન્ય સમાચારો પણ છે...