તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદનામાં સિગરેટ પીવડાવવાની ના પાડતા યુવક પર હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદ | સાણંદના માધવનગરમાં રહેતા વિજયભાઈ ઠાકોર માધવનગરમાં આવેલ દુકાનમાં સિગરેટ પીવા ઉભો હતો ત્યારે વિજયસિંહ વાઘેલા નામનો શખસ આવી વિજયભાઈ ઠાકોરને સિગરેટ પીવડાવાનું ગાળ દઈને કહેતા વિજયભાઈએ ગાળો બોલવાની ના પાડતા તે વધારે ગાળો બોલવા લાગતા વિજયભાઈએ વિજયસિંહને ઝાપટ મારી દીધેલ. તેની દાજ રાખી વિજયસિંહ વાઘેલા વિજયભાઈને ઠાકોરને મારવા માટે શોધતો હતો. તેથી વિજયભાઈને તેના મિત્ર બાઈક પાછળ બેસીને ઘરે મુકવા જતાં. ત્યારે માધવનગર સાઈબાબાના મંદિર પાસે વિજયસિંહ તેના હાથમાં લોખંડની પાઈપ લઇ ઊભો હતો. તેને વિજયભાઈનું બાઈક આંતરી હાથમાંની પાઈપ વડે વિજયભાઈને માથામાં મારતા ગંભીર ઈજાઓ થતા બેભાન થઇ ગયેલ.પોલીસે વિજયસિંહ વાઘેલા સામે ગુનો નોંધ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો