તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અશોકનગરની લાલા હનુમાન પ્રગતિ વિદ્યાલયમાં કલા ઉત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા(ભંકોડા) ભાસ્કર | રામપુરા(ભંકોડા) મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે અશોકનગરની લાલા હનુમાન પ્રગતિ વિદ્યાલયમાં શુક્રવારે કલા ઉત્સવ યોજાઇ ગયો. આ કાર્યક્રમમાં દેત્રોજ તાલુકાની મા. અને ઉ.મા. શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આચાર્ય એ.આર. ઝા સહિત શિક્ષકોએ સ્પર્ધકો અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...