તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપીઓની ધરપકડ કરી મૃત્યુદંડ આપો : ઠાસરા દલિત સમાજની માંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આરોપીઓની ધરપકડ કરી મૃત્યુદંડ આપો : ઠાસરા દલિત સમાજની માંગ
દલિત કન્યાનું અપહરણ કરી તેની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યા બાદ તેને ફાંસો આપી ગામમાં વડના ઝાડ પર લટકાવી તેની ઘાતકી હત્યા કરનાર હત્યારાઓને મૃત્યુદંડની સજા આપવાની માંગ કરાઇ છે. આ ઘટનામાં સંડોવાયેલા બિમલ ભરતભાઇ ભરવાડ, દર્શન ભરવાડ, સતીષ ભરવાડ તથા જિગરની સામે મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. આરોપીઓની સામે સખત પગલાં ભરવાની માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો