તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજમાં દોડીયાપુરામાં એપ્રોચ રોડનું 12 લાખના ખર્ચે મરામત કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ ભાસ્કર | કપડવંજ તાલુકામાં આવેલા દોડીયાપુરમાં બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયેલા માર્ગનું તંત્ર દ્વારા એપ્રોચ રોડ જે ખાસ મરામત યોજના અંતર્ગત અંદાજે 12 લાખના ખર્ચે થનાર છે. તેનું ખાતમુર્હુત તાલુકા ભાજપ પ્રમુખ ધુળાભાઈ સોલંકી, મહામંત્રી ગણપતસિંહ રાઠોડની ઉપસ્થીતીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગ અને મકાન પંચાયત વિભાગના સેકશન ઓફિસર કેતન પરીખ સહિત આજુબાજુ વિસ્તારના ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો