તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીગોવિંદ ગુરુ યુનિ.માં કુલપતિ દ્વારા કો.ઓર્ડિનેટરોની નિમણૂક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટી માટે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કો.ઓર્ડીનેટરોની નિમણુક કરવામાં આવી છે. શ્રીગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટી માટે યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણદ્વારા કો.ઓર્ડીનેટરોની નિમણુક કરવામાં આવી છે.

આ અંગે મીડીયા સેલના કન્વીનરઅજયભાઇ સોનીએ જણાવ્યુ છે કે બી.એ.,બી.કોમ તથા બી.એસ.સી માટેના અભ્યાસક્રમો ચોઇસબેઇઝ
ક્રેડીટ સિસ્ટમ મુજબ આગામી શૈક્ષણિક વર્ષ 200-21 થી ક્રમશ: અમલમાં આવનાર છે.તે માટે બી.એ.માટે ર્ડો.એમ.કે.મહેતા, આચાર્ય, શ્રી સી.આર.ગાર્ડી આર્ટસ કોલેજ મુનપુર,બી.કોમ માટે ર્ડો. એ.એન.સોની એસો.પ્રો. એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ તથા બી.એસ.સી માટે ર્ડો. એ.એલ.ચૌહાણ એસો.પ્રો. શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજગોધરાની નિમણુક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો