તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ મહાલક્ષ્મી સહકારી ગ્રાહક ભંડાર માં સભા સંસ્થાના ચેરમેનની નિમણૂંક કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કપડવંજ ભાસ્કર | કપડવંજ તાલુકામાં અપના બજારની ગરજ સારતી મહાલક્ષ્મી સહકારી ગ્રાહક ભંડાર લી.ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભા સંસ્થાના ચેરમેન મહેશભાઈ બી. શાહના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સભામાં સંસ્થાના મંત્રી સ્વ. હેમંતભાઈ શ્રોફના અવસાનથી ખાલી પડેલી જગ્યા માટે વિશા
ખડાયતા જનોડ એકડાના અગ્રણી સંજયભાઈ કે. શાહની મંત્રી તરીકે સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. સંસ્થાના ડિરેક્ટર તરીકે પૂર્વ મ્યુનિસિપલ સદસ્ય વિનસભાઈ કે. જયસ્વાલને કોઓપ્ટ કરવામાં
આવ્યાં હતાં. સંસ્થાના ચેરમેન મહેશભાઈ શાહ અને મેનેજર સ્નેહાબહેન ભટ્ટે જણાવ્યું હતું કે, નગરજનોને ટુંક સમયમાં રાહત દરે કેરી અને ચોપડાનું વિતરણ કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો