તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષાની ઉત્તરવહીઓ મળતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલનું આવેદન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ પંચમહાલ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ જેમા રાજકોટ જીલ્લાના વીરપુર ખાતે રસ્તા પર ધોરણ 10 અને 12 ની પરીક્ષાની ઉત્તરવાહીઓ મળી આવી.જે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ની ખૂબ મોટી બેદરકારી નજરે પડે છે. અને પરિષદ આ સમગ્ર ઘટના ની નિંદા કરે છે અને બેદરકારી દાખવનારા ઉપર કાર્યવાહી કરવામાં અાવે તેવી માંગ કરી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...