નારી સન્માન, નારી અત્યાચાર અને મહિલા અધિકાર માટે બારિયા પ્રાંત અધિકારીને આવેદન
મહિલાઓએ સમાન અધિકાર, મહિલા અત્યાચાર જેવી બાબતોને લઇને દે. બારિયા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. દેવગઢ બારિયાના પ્રાંત અધિકારીને આવેદન પત્રના રૂપમાં મહિલાઓ દ્વારા સમન અધિકારની માંગ સાથે મહિલા અત્યાચાર, મહિલા શોષણ, મહિલા દમન, ઉચ્ચ નીચના ભેદભાવ વગેરે બાબતને લઇને મહિલાઓ દ્વારા વિવિધ સુત્રોચ્ચાર કરી ગલીયે ગલીએ મૌનરેલીઓ કાઢવામાં આવી હતી. જ્યારે મહિલાઓ દ્વારા ‘બહેનો જો ઉઠશે નહી તો અત્યાચાર વધતા જશે’ ‘મારો વોટ બદલાવ માટે, લોકશાહી, ન્યાય અને શાંતિ માટે ગ્રામીણ મહિલાઓનો નિરાધાર નિર્ધાર’ બંધારણના રક્ષણ પર અમારુ ધ્યાન, બહેનો કરશે સમજી વિચારીને મતદાન જેવા શબ્દો ઉચ્ચારી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી
...અનુ. પાન. નં. 2
નારી સન્માન, નારી અત્યાચાર અને મહિલા અધિકાર માટે દેવગઢ બારિયા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું.