તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ ખાતે નાયબ કલેક્ટર ને 25 ફેબ્રુઆરી સોમવારે આવેદનપત્ર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિરમગામ ખાતે નાયબ કલેક્ટર ને 25 ફેબ્રુઆરી સોમવારે આવેદનપત્ર આપીને વિરમગામ માંડલ દેત્રોજ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે મફત પ્લોટ આપવા માટે લેન્ડ કમિટી નિયત સમયમાં બોલાવવામાં આવે તેમજ આવાસ વિહોણા લાભાર્થીઓને પ્લોટ ફાળવવાની કાર્યવાહી કરવાની માંગણીનું આવેદનપત્ર દલિત આદિવાસી ઓબીસી આવાસ અધિકાર સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું.

આવેદનમા જણાવ્યા અનુસાર પંચાયત વિભાગ ગાંધીનગર ના પરિપત્ર મુજબ ત્રણેય તાલુકામાં લેન્ડ કમિટીની બેઠક દર મહિને ફરજિયાત બોલાવવાની માંગણી કરવામાં આવી તેમજ તમામ કામોમાં આવાસ વિહોણા પરિવારોને ઘરથાળના પ્લોટ મળે એ માટે વિનામૂલ્યે કરવામાં આવે તેમજ જે ગામોમાં ગામ તળ જમીન નીમ કરવામાં ન આવી હોય તેવા ગામોમાં નવું ગામ તળ નીમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ માહિતી અધિકાર હેઠળ માહિતી જાણવા મળી છે કે કાયલા ગામમાં 13 જુલાઈ 2017ના રોજ કમિટીની બેઠક મળી હતી.

અનુસંધાન પાના નં. 3 પર...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો