તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડલની કોલેજમાં વાર્ષિકોત્સવ, ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડલ | માંડલમાં આવેલી સરકારી વિનયન કોલેજનો વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ, બીજા, ત્રીજા વર્ષમાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ સમાજ સેવા અને રમતગમત ક્ષેત્રે જિલ્લાકક્ષાએ નંબર લઇ આપનાર વિદ્યાર્થીઓ તથા વર્ષ દરમિયાન કોલેજમાં યોજાતી જુદીજુદી સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગરબા ગીત, દેશભકિતના ગીત રજુ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો