તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડલ-રાજકોટ રૂટની બસ વહેલી ઉપડી જતા રોષ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડલ | માંડલ શહેરમાં સૌરાષ્ટ્ર તરફ જતી સવારની માંડલ-રાજકોટ રૂટની બસ જેનો બસ સ્ટેન્ડમાંથી ઉપાડવાનો સમય 6.30 નો છે, જે સમય પત્રમાં દર્શાવેલ છે તે મુજબ બસ ઉપાડવાની હોય છે. ત્યારે આ રૂટના એસ.ટી. બસના ડ્રાઇવર- કન્ડકટર દ્વારા હાલમાં આ રૂટની બસને 6.30 વાગ્યે બસ સ્ટેન્ડમાંથી ઉપાડી લે છે. જેથી બસના ઉપાડવાના સમયે આવતા મુસાફરોને આ રૂટની બસ મળતી નથી અને નાછુટકે ખાનગી શટલિયા વાહનો, મીની ટ્રાવેલ્સોમાં વધુ ભાડું ખર્ચી મુસાફરી કરવી પડે છે.
અન્ય સમાચારો પણ છે...