તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર તાલુકામાં આંગણવાડી વર્કરોને પેશગીના નાણાં મળ્યાં નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર તાલુકામાં 315 આંગણવાડીઓને સ્થાનિક ખરીદી કરવા માટે પેશગીની રકમ દર માસમાં આપવાની હોય છે, પરંતુ છોટાઉદેપુર તાલુકામાં જુલાઈ 18થી આ રકમો આગામી વર્કરોને નહીં મળતા ભારે નારાજગી વર્તાઈ રહી છે.

આંગણવાડી વર્કરોને જે પેશગી બિલો મળે તેમાંથી મસાલા, બળતણ તથા અન્ય જરૂરી વસ્તુઓ બાળકોને આપવાનો નાસ્તો તેમાંથી ખરીદવાની હોય છે. પરંતુ આ બિલોની રકમ છેલ્લા આઠ માસથી નહીં મળતા હોવાનું આંગણવાડી વર્કરો જણાવી રહ્યા છે.

આઠ માસ સુધી પોતાના ખિસ્સાની રકમો કાઢીને ખરીદી કરી લાવી આંગણવાડી વર્કરો કેન્દ્રો ચલાવે છે. તેઓ આ અંગે રજૂઆત કરતા કોઈ ધ્યાન પણ આપતું નથી. ઊંચા અવાજે જો કોઈ રજૂઆત કરે તો તેના ઉપર કડક પગલાં ભરાય છે. જેથી લોકશાહીમાં પણ આ રજૂઆત કોઈ ઊચ્ચ અધિકારીઓને કરતું નથી. મળેલ વિગતો મુજબ આંગણવાડી વર્કરો ખર્ચ કરે છે. એ પ્રમાણે તેઓને રકમ અપાતી નથી. હવે દરેક આંગણવાડીમાં ગેસના ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો