તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આથાડુંગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એનિમિયા તપાસનો કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણા વડાપ્રધાન દ્વારા તા.૦૮/૦૩/૨૦૧૮ ના રોજ પોષણ અભિયાનનો શૂભ આરંભ કરવામા આવેલ હતો,. જેના ભાગ રૂપે છોટાઉદેપૂર જિલ્લાનાં કવાંટ તાલૂકાના તાલૂકા હેલ્થ ઓફિસર ડૉ. ભરતસિંહ ચૌહાણ ના માગઁ દશઁન હેઠળ તાલુકાના તમામ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ પોષણ અભિયાન (પોપણ માહ) અંતગઁત એનેમિયા કેમ્પનૂં આયોજન કરવામા આવેલ હતૂ જેમા તમામ એમ.ઓ. તેમજ મૂખ્ય સેવિકા બહેનો દ્વારા ૬ માસ થી ૬ વર્ષના અતી કૂપોષીત બાળકો, સગભાઁ માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓની એનિમીયાની તપાસણી નો કાયઁક્રમ રાખેલ હતો, જેમાં ૧૫૦ લાભાર્થીઓ એ લાભ લીધો હતો, જેમાં સગર્ભા, ધાત્રી માતા , કિશોરીઓ, અને બાળકોની લેબોરેટરી તપાસ કરી એનીમિયા રોગની માહિતી આપી હતી,

અન્ય સમાચારો પણ છે...