તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇમાં કચરાના ઢગમાંથી વૃદ્ધની લાશ મળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઇમાં બે દિવસથી ઠંડીનુ જોર વધતા કચરો વિણવા ગયેલ વૃદ્ધ રાત્રીના કચરાના ઢગલામાં જ સુઇ રહેલ હોવાથી તેનુ શરીર અકડાઇ જતા ઠંડીને કારણે મોત થયુ હોવાનુ પ્રાથમિક અનુમાન લોકો લગાવી રહ્યા હોય મરનાર સંખેડાના ગુંડેરનો મંગાભાઇ ઉ.વ.આશરે 60નો હોવાનુ લોકોએ જણાવતા પોલીસે સ્થળ પર આવી પંચક્યાસ કરી લાશને પીએમ અર્થે ડભોઇ રેફરલમાં મોકલી આપી વાલીવારસોની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો