તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજમાં આંતર કોલેજ વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કેએસ આર્ટ્સ એન્ડ વીએમ પારેખ કોમર્સ કોલેજમાં આંતર કોલેજ વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ભારતમાં ખાનગી ઉદ્યોગોનું ‌વધતુ જતુ વર્ચસ્વ લોકશાહી માટે ખતરારૂપ છે ? વિષય પર તરફેણ અને વિરૂદ્ધમાં સ્પર્ધકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતાં. આ સ્પર્ધાની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડો. ગોપાલ શર્મા, નિર્યાણક તરીકે ડો. અરવિંદગીરી, પ્રો. મયંકભાઈ પટેલે સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો