તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાવીઠા ગામની વાઘેશ્વરી વિદ્યાલયમાં નિબંધ સ્પર્ધા યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતિને ઉજવણીના ભાગરૂપે કાવીઠા ગામની વાઘેશ્વરી વિદ્યાલયમાં નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા રાખવામાં આવે આ પ્રસંગે બાવળા નગર સંયોજક હાર્દિક ભાઈ સોલંકી તાલુકા સંયોજક અંકિતભાઈ ગજ્જર અને જગદીશભાઈ ચૌહાણ હાજર રહ્યા

અન્ય સમાચારો પણ છે...