દાંતિયા માવી ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીમખેડા. દાંતિયા માવી ફળિયા વર્ગ પ્રા.શાળા દ્વારા શાળાના ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો.જેમાં 60 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવાસમાં ભાગ લીધો હતો.બાળકોને ચાર દીવાલના બંધારા વતાવરણથી મુક્ત મને કુદરતના સાનિધ્યમાં પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ માં સ્ટેચ્યુ ઓફ યુનિટી,પોઇચા તથા આજવા નિમેટા જેવા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.
અન્ય સમાચારો પણ છે...