તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવીજેતપુરના બોરધા ગામમાં વાંસ કાપવાના ઝઘડામાં કુહાડીથી હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાવીજેતપુર તાલુકાના બોરધા ગામે ખેતરમાંથી વાંસ કાપવાના ઝઘડામાં રુસ્તમભાઈ પર કુહાડીની મુદરથી જમણા પગના ઘુટણના ઉપરના ભાગે હુમલો કરવામાં આવ્યો હોઈ તેમજ રુસ્તમભાઈના ભાઈ ભાભી છોડાવવા જતાં તેઓ ઉપર હુમલો કરી ગડદાપાટુનો માર મારતાં કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે.

પાવીજેતપુર તાલુકાના બોરધા ગામના મૂળ રહીશ પ્રેમીલાબેન અમરસિંહભાઈ રાઠવા તેમજ તેમના પતિ અમરસિંહભાઈ મોહનભાઈ રાઠવા જામનગર વિસ્તારના ખારવા ગામે મજૂરી કામ કરતા હોઇ જ્યાંથી તેઓ પોતાના પુત્રની સગાઇ કરવા માટે માદરે વતન આવેલા હતા. રાત્રિના પોતાના ઘરમાં સુતા હોય ત્યારે પોણા બારેક વાગ્યાના સમયે પ્રેમીલાબેનના બાજુના મકાનમાં રહેતા તેમના દિયર રુસ્તમભાઈ એકદમ જોરથી બૂમો પાડેલ કે મને છતરો મારે છે, મને બચાવો તેવી બૂમો પડતા જ પ્રેમીલાબેન તેમજ તેમના પતિ અમરસિંહભાઈ તાત્કાલિક દોડી રુસ્તમભાઈ ના ઘરે ગયેલા તે વખતે છત્રસિંહભાઈ મોહનભાઈ

...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો