પશુ ચિકિત્સા હોસ્પિ.ની એમ્બ્યુલન્સમાં આગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_ઘોઘંબા તાલુકાના કણબી પાલ્લી ગામે પશુ ચિકિત્સા હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. કોઇ કારણસર ગાડીમાં અચાનક આગ લાગતાં અફરા તફરી મચી હતી. આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુ કરવાની કોશીશ કરી હતી. પણ આગથી એમ્બ્યુલન બળીને ખાખ થઇ ગઇ હતી.  પશુ શિબિરમાં કાલોલની ગાડી ગઈ હતી તે સમયે બનાવ બન્યો હતો. }સુરેન્દ્ર શાહ – મકસુદ મલિક*photocaption*
અન્ય સમાચારો પણ છે...