તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બૈણા ગામે ઘરમાંથી દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીપલોદ. દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામના સરદારભાઇ બલુભાઇ પટેલના ઘરે પોલીસે બાતમીના આધારે સવારના 1130. વાગ્યાના અરસામાં છાપો માર્યો હતો. તલાશી દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂ અને બિઅર ભરેલી 11 પેટી મળી આવી હતી. પોલીસે 26400 રૂપિયાની કિંમતની 2424 બોટલો જપ્ત કરી હતી. આ મામલે પોલીસે નાડાતોડ ગામના અલ્પેશ મોહન સુથાર અને સરદારભાઇ પટેલ સામે ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...