તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાડલીયા અને વટેડામાંથી દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડા. લીમખેડા પોલીસે પાડલીયા ગામના અમરસિંહ ભલાભાઈ નિનામા ના ઘરે પ્રોહી દરોડો પાડ્યો હતો. જેમાં 2,920 રૂપિયાની 29 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત વટેડાં માં રહેતા કાળું ભાવસિંહ લુહારના ઘરેથી પણ 250 રૂપિયાનો 5 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવતા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો