તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજના હરિભક્તો શતાબ્દી મહોત્સવમાં અમદાવાદ ભાગ લેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી વર્ષની ઉજવણી વર્ષ 2021 ડિસેમ્બરમાં અમદાવાદ ખાતે યોજાશે. તે પહેલા સત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજનો એક સંદેશ ગુજરાતના દરેક ઘરમાં શાંતિ, સંપ, ભક્તિ, સંસ્કાર, સ્વભાવ પાણી અને સુખ માટે પારીવારીક શાંતિ સ્થપાય તે માટેનું અભિયાન -2020 મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાના સત્સંગી ભાઈ - બહેનો ઘરે ઘરે ફરી આવી રહ્યા છે.

કપડવંજના સત્સંગી નરોત્તમભાઈ પટેલના જણાવ્યા મુજબ, કપડવંજમાં બીએપીએસ મંદિરની સત્સંગી બહેનો - ભાઈઓની 26 જેટલી વૃંદ બનાવી છે. જેમાં બહેનોનું વૃંદ દિવસે અને ભાઈઓનું વૃંદ રાત્રે શહેર અને ગામડાંઓમાં વિચરણ કરી રહ્યું છે. આ અભિયાન માર્ચ, એપ્રિલ, મે અને જૂન એમ ચાર માસ ચાલશે. વૃંદ જે ઘરે જશે ત્યાં 16 મિનીટનો સમય ફાળવશે. જેમાં ચાર મીનીટ મોબાઇલ દ્વારા વીડીયો બતાવશે. જેમાં ઘરના બધા જ સભ્ય ભાઈ - બહેનો બાળકો હાજર રહેશે.

સત્સંગી ભાઈઓ અને બહેનોની 26 જેટલી વૃંદ બનાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો